Home » photogallery » business » FIXED DEPOSIT RATES THESE SMALL BANKS OFFER UP TO 7 5 INTEREST GH PM

Fixed Deposit: આ 10 બેંકો આપી રહી છે ફિક્સ ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાજ, જુઓ લીસ્ટ

Highest Fixed Deposit Rates Bank: RBI દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યા બાદ મોટાભાગની બેંકોએ પોતાની લોનના વ્યાજ દરોમાં તો તુરંત વધારો કરી દીધો છે પરંતુ ફિક્સ્ડ ડિપોઝિટ પર આપવામાં આવતા વ્યાજ પર ખાસ વધારો કર્યો નથી. જોકે કેટલીક નાની અને પ્રાઈવેટ બેંકો છે જેમાં તમને પબ્લિક સેક્ટર બેંક કરતા વધુ વ્યાજ ઓફર કરવામાં આવે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन