પ્લાસ્ટિક મની એટલે કાર્ડસ અને કાર્ડસનો ટ્રેન્ડસ ચાલી રહ્યો છે. ડેબિટ-ક્રેડિટ કાર્ડસએ જિંદગીને એટલી સરળ બનાવી દીધી છે કે થોડી જ વારમાં તમારૂ કામ પતી જાય. પરંતુ તેટલી જ ઝડપે હેકર્સ પણ તમારૂં કાર્ડ હેક કરી લે છે. આપ થોડું ધ્યાન ચુકો કે તરત જ આપના પૈસા સાફ થઈ જાય છે. આપણે આવા સમાચાર ઘણાં સાંભળતાં હોઈએ છીએ. હેકર્સ ઘણીવાર ઓનલાઈન ડિટેઈલ્સ પણ નીકાળે લે છે. કાર્ડથી શોપિંગ થઈ જાય અને કોઈને ખબર પણ ન પડે. જો તમારી સાથે આવું થાય તો તરત જ આ 5 કામ કરી લેજો તો મોટા નુકશાનથી બચી શકો છો.