Home » photogallery » business » FEBRUARY 2021 AUTO SALES COMPANIES THAT SOLD MOST UNITS GH AG

ઓટો સેલ્સ ડેટા : ફેબ્રુઆરીમાં કઈ કારની રહી બોલબાલા? કઈ કંપનીએ વેચી સૌથી વધુ કાર?

કૃષિ ઓટો સેગમેન્ટની વૃદ્ધિ બાદ ટૂ-વ્હિલર્સ અને હવે પેસેન્જર કાર વ્હિકલ્સ સેગમેન્ટ પણ વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. ફેબ્રુઆરી માસના ઓટો સેલ્સના આંકડા લગભગ બધી કંપનીઓએ રજૂ કરી દીધા છે