Home » photogallery » બિઝનેસ » Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

Expert Advice on Short Term Investment: શેરબજારમાં તગડી કમાણી કોને કરવી નથી? જોકે આ માટે આડેધડ રોકાણની જગ્યાએ માર્કેટના જાણીતા અને બ્રોકરેજ હાઉસના એક્સપર્ટની વાત માનો તો ફાયદો થવાની શક્યતાઓ પ્રબળ બની જાય છે.

विज्ञापन

 • 113

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  સાપ્તાહિક ટાઇમફ્રેમ (Weekly Timeframe) પર નિફટીએ 16,747 (સપ્ટેમ્બર 2022)થી 18,887 (નવેમ્બર 2022) સુધીના અગાઉના એડવાન્સના 50 ટકા ફિબોનાકી રીટ્રેસમેન્ટ લેવલ (Fibonacci retracement level)થી સપોર્ટ લીધો છે, જે મંદીની ટ્રેન્ડલાઇન સાથે મેળ ખાય છે, જે પોલારિટીમાં ફેરફાર (change in Polarity) દર્શાવે છે. નિફ્ટી (NIFTY) દૈનિક ચાર્ટ્સ પર આપણે જોઈ શકીએ છીએ કે કિંમતો 20 દિવસના એસએમએ (simple moving average) ની નીચે ટ્રેડ કરી રહી છે. જો કે હજી પણ તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી 17,770 - 18,265ના સ્તરે કારોબાર કરી રહ્યું છે. સાપ્તાહિક સમયમર્યાદા પર દર્શાવેલો મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઇ (relative strength index) 50ના સ્તરની નજીક આગળ વધી રહ્યો છે, જે મોમેન્ટમનો અભાવ દર્શાવે છે.

  MORE
  GALLERIES

 • 213

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  નિફ્ટીનું તાત્કાલિક રેઝિસ્ટન્ટ 18,038 (20 દિવસનું એસએમએ) અને ત્યાર બાદ 18,265 (મુખ્ય રેઝિસ્ટન્ટ)ના સ્તરે મૂકવામાં આવ્યું છે. ઇન્ડેક્સનો ડાઉનસાઇડ સપોર્ટ 17,770 (સ્વિંગ લો) અને ત્યારબાદ 17,600 (Key Support) પર મૂકવામાં આવ્યો છે. ટ્રેન્ડ અને સૂચકાંકોના સંકેતોના આધારે નિફ્ટી 17,770 – 18,265ના લેવલની રેન્જબાઉન્ડ ટેરિટરીમાં રહેશે તેવી અપેક્ષા છે. જ્યારે 17,770ના સ્તરથી નીચેનો ભાવ 17,600 સુધી ખેંચી શકે છે.

  MORE
  GALLERIES

 • 313

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  અહીં આગામી 2-3 સપ્તાહ માટે બાય કોલ્સ આપેલા છે. શેરબજારના એક્સપર્ટને વિશ્વાસ છે કે આ શેરમાં આગામી 15થી 20 દિવસની અંદર તેજીના અણસાર દેખાઈ રહ્યા છે. તેવામાં તમારે પણ આના પર નજર રાખવી જોઈએ.

  MORE
  GALLERIES

 • 413

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  મારુતિ સુઝુકી – બાય/ એલટીપી- રૂ.8784/ સ્ટોપ-લોસ- રૂ.8440/ ટાર્ગેટ- રૂ.9765/ રીટર્ન- 11 ટકા

  MORE
  GALLERIES

 • 513

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  શેરના કરેક્શનનો અંત 50 ટકા ફિબોનાકી રિટ્રેસમેન્ટ (રૂ.8,076) પર થયો હતો. જે અગાઉના એડવાન્સના રૂ.6,536 – 9,769 હતો અને સ્ટોકના સકારાત્મક અન્ડરટોનનો સંકેત આપતા સાપ્તાહિક ચાર્ટ્સ પર છેલ્લા 5 સપ્તાહથી વધારો દર્શાવ્યો હતો. દૈનિક ચાર્ટ્સ પર સ્ટોક સ્વિંગ બેસિસ પર હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનની રચના કરી રહ્યો છે. આ ઉપરાંત આ સ્ટૉકમાં 8,076 રૂપિયાની નજીક સીઆઈપી (ચેન્જ ઈન પોલારિટી)ની રચના કરવામાં આવી છે. છેલ્લા 2 અઠવાડિયાથી સ્ટોક સતત તેના 20-દિવસના એસએમએની ઉપર રહ્યો છે, જેમાં વોલ્યુમ કન્ફર્મેશન પોઇન્ટની નજીક મજબૂત ડિમાન્ડ ઝોનનો સંકેત આપે છે.

  MORE
  GALLERIES

 • 613

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  કિંમતોએ બોલિંજર બેન્ડ સ્ક્વિઝ બ્રેકઆઉટ અપ સાઇડ પર આપ્યું છે, જે સકારાત્મક બાજુએ અસ્થિરતામાં વધારો સૂચવે છે. સાપ્તાહિક રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) નીચા સ્તરે (સ્વિંગ ફેલ્યોર) સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે, જે સૂચવે છે કે સ્ટોકની મૂવમેન્ટ ઉપરની તરફ વધી રહી છે. આગળ જતા શક્યતા છે કે કિંમતો 9,765 રૂપિયાના સ્તર સુધી ઉપર તરફ જશે, જ્યાં ક્લોઝિંગ ધોરણે સ્ટોપ-લોસ 8,440 રૂપિયા હોવો જોઈએ.

  MORE
  GALLERIES

 • 713

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  પર્સિસ્ટન્ટ સિસ્ટમ- બાય/ એલટીપી- રૂ. 4594/ સ્ટોપ લોસ- રૂ. 4200/ ટાર્ગેટ- રૂ. 5385/ રીટર્ન- 17 ટકા

  MORE
  GALLERIES

 • 813

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  સપ્ટેમ્બર 2022માં સાપ્તાહિક ચાર્ટ પર ડબલ બોટમ ફોર્મેશનની રચના કર્યા પછી આ શેર રૂ. 3,100ના સ્તરની નજીક નીચે આવી ગયો છે અને ત્યારથી તે શેરના મજબૂત તેજીના અન્ડરટોનને સૂચવે છે, તે હાઇ ટોપ હાયર બોટમ ફોર્મેશન જાળવી રહ્યું છે. ચાલુ સપ્તાહમાં સ્ટોક વોલ્યુમ કન્ફર્મેશન સાથે કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ આપી રહ્યો છે જે અપસાઇડમાં મજબૂતી સૂચવે છે.

  MORE
  GALLERIES

 • 913

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  દૈનિક ટાઇમફ્રેમ પરનો સ્ટોક સતત ઉપલા બોલિંગર બેન્ડની નજીક વેપાર કરી રહ્યો છે જે અપ મૂવ માટે વધતી અસ્થિરતા તરફ નિર્દેશ આપે છે. સાપ્તાહિક સમયમર્યાદા પર મોમેન્ટમ ઇન્ડકેટર આરએસઆઇએ રેન્જ શિફ્ટ દર્શાવી છે જે કિંમતોના વધતા મોન્ટટમ તરફ નિર્દેશ કરે છે. આગળ જતા આશા છે કે ભાવ રૂ. 5385ના સ્તર સુધી ઊંચે જશે, જ્યાં ક્લોઝિંગ ધોરણે સ્ટોપ-લોસ રૂ. 4200 હોવો જોઈએ.

  MORE
  GALLERIES

 • 1013

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  કાર્બોરન્ડમ યુનિવર્સલ- બાય/ એલટીપી- રૂ. 941.45/ સ્ટોપ-લોસ- રૂ. 860/ ટાર્ગેટ- રૂ. 1035/ રીટર્ન- 10 ટકા

  MORE
  GALLERIES

 • 1113

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  શેરે 20 મહિનાના એસએમએ પર મજબૂત સપોર્ટ લીધો હતો અને 11 મહિનાની ઊંચી સપાટીએ ટકી રહ્યો હતો. જે ભાવોની તેજી દર્શાવે છે. સ્ટોકે કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ આપ્યું છે અને તે બ્રેકઆઉટ પર સ્થિર છે. જે બ્રેકઆઉટની દિશામાં વલણ ચાલુ રાખવા તરફ નિર્દેશ કરે છે. આ સ્ટોક 50 અને 200-દિવસની ઇએમએ (exponential moving average)ની ચાવીરૂપ મૂવિંગ એવરેજથી ઉપર જળવાઇ રહ્યો છે, જે અપટ્રેન્ડ દર્શાવે છે.

  MORE
  GALLERIES

 • 1213

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઇ સાપ્તાહિક સમયમર્યાદા પર 60ની ઉપર ટકી રહ્યો છે અને મજબૂત વેગ સાથે આગળ વધી રહ્યો છે. આગળ જતા આશા છે કે ભાવ 1035 રૂપિયા સુધી ઊંચે જશે, જ્યાં બંધના ધોરણે સ્ટોપ-લોસ 860 રૂપિયા હોવો જોઈએ.

  MORE
  GALLERIES

 • 1313

  Hot Stocks: 14 દિવસમાં બલ્લે બલ્લે કરાવશે આ ત્રણ શેર, બ્રોકરેજ હાઉસને છે ભરોસો

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

  MORE
  GALLERIES