Home » photogallery » બિઝનેસ » Hot Stocks: બ્રોકરેજ હાઉસે કહ્યું ટૂંકાગાળામાં આ 3 કંપનીઓ આપી શકે છે 11 ટકા રીટર્ન, ચૂકી ન જતાં

Hot Stocks: બ્રોકરેજ હાઉસે કહ્યું ટૂંકાગાળામાં આ 3 કંપનીઓ આપી શકે છે 11 ટકા રીટર્ન, ચૂકી ન જતાં

Expert Advice on Hot Stocks: એલકેપી સિક્યોરિટીઝના એક્સપર્ટ અને એનાલિસ્ટ કુનાલ શાહે કેટલાક એવા શેર્સનું લિસ્ટ આપ્યું છે જેમાં આગામી થોડા દિવસોમાં 11 ટકા સુધીનું માતબર વળતર મળી શકે છે.

विज्ञापन

  • 16

    Hot Stocks: બ્રોકરેજ હાઉસે કહ્યું ટૂંકાગાળામાં આ 3 કંપનીઓ આપી શકે છે 11 ટકા રીટર્ન, ચૂકી ન જતાં

    બેર્સએ (bears) સતત સુકાન સંભાળી રાખ્યું હતું અને 1 ફેબ્રુઆરીના રોજ સત્રના બીજા છમાસિક ગાળામાં ભારતીય ઇક્વિટી (Indian equities)માં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી (NIFTY) 17,700-17,750ની સપાટીએ તાત્કાલિક રેઝિસ્ટન્ટ સાથે વેચવાલીના ધોરણે યથાવત રહ્યો છે. તાત્કાલિક ડાઉનસાઇડ સપોર્ટ લેવલ 17,400 પર છે, અને તૂટવાથી 17,200-17,000ના સ્તરે વધુ વેચવાલીનું દબાણ વધશે. બેન્ક નિફ્ટીમાં અત્યંત વોલેટાઈલ સેશન જોવા મળ્યું હતું. કારણ કે ઇન્ડેક્સ 2500 પોઇન્ટની રેન્જમાં રહ્યો હતો. દૈનિક ચાર્ટ પર ઇન્ડેક્સ 50 ઇએમએ (daily exponential moving average- 42,081)ની નીચે જળવાઇ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 26

    Hot Stocks: બ્રોકરેજ હાઉસે કહ્યું ટૂંકાગાળામાં આ 3 કંપનીઓ આપી શકે છે 11 ટકા રીટર્ન, ચૂકી ન જતાં

    બેન્ક નિફ્ટી 41,150ની નીચે રહેશે ત્યાં સુધી સેન્ટિમેન્ટ નબળું રહેવાની શક્યતા છે. નીચેની બાજુએ 39,500-38,800નો સપોર્ટ મૂકવામાં આવ્યો છે. ઊપરની બાજુએ 41,150ની સપાટીએ રેઝિસ્ટન્ટ દેખાય છે. ત્યારે આ જુઓ આગામી 2-3 સપ્તાહ માટે આ છે BUY કોલ્સ

    MORE
    GALLERIES

  • 36

    Hot Stocks: બ્રોકરેજ હાઉસે કહ્યું ટૂંકાગાળામાં આ 3 કંપનીઓ આપી શકે છે 11 ટકા રીટર્ન, ચૂકી ન જતાં

    ઈન્ડિયન હોટલ્સ- બાય/ એલટીપી- રૂ. 327/ સ્ટોપ લોસ- રૂ.305/ રીટર્ન- 11 ટકા, વોલ્યુમમાં જોરદાર ઉછાળા સાથે ઇન્ડિયન હોટેલ્સે ઘટતી ટ્રેન્ડ લાઇનથી મજબૂત બ્રેકઆઉટ આપ્યું છે. સ્ટોક મોમેન્ટમ ઓસિલેટર્સ ઓવરસોલ્ડ ટેરિટરીમાંથી ઝડપથી ઓવરટર્ન થયા છે, જે બાય સિગ્નલ આપે છે. લોઅર-એન્ડ સપોર્ટ રૂ. 305 દેખાઈ રહ્યો છે, જે બુલ્સ માટે કુશન તરીકે કામ કરશે અને સંભવિત અપસાઈડ ટાર્ગેટ રૂ. 355 અને રૂ. 362 છે.

    MORE
    GALLERIES

  • 46

    Hot Stocks: બ્રોકરેજ હાઉસે કહ્યું ટૂંકાગાળામાં આ 3 કંપનીઓ આપી શકે છે 11 ટકા રીટર્ન, ચૂકી ન જતાં

    જીંદાલ સ્ટીલ એન્ડ પાવર- બાય/ એલટીપી- રૂ. 608/ સ્ટોપ લોસ- રૂ. 580/ ટાર્ગેટ- રૂ. 635-650/ રીટર્ન- 7 ટકા, સ્ટોકે દૈનિક ચાર્ટ પર ડાઉનસ્ટોલ કોન્સોલિડેશન બ્રેકઆઉટ આપ્યું છે, જે ઓપ્ટિઝમમાં વધારો સૂચવે છે. ઉપરાંત દૈનિક ધોરણે ભાવ 50 ઇએમએની ઉપર રહ્યા છે. આરએસઆઇ બુલિશ ક્રોસઓવરમાં છે. ઊપરના છેડે આ શેર 635-650 રૂપિયા તરફ આગળ વધી શકે છે. તાત્કાલિક ડાઉનસાઇડ સપોર્ટ લેવલ રૂ. 580 પર છે.

    MORE
    GALLERIES

  • 56

    Hot Stocks: બ્રોકરેજ હાઉસે કહ્યું ટૂંકાગાળામાં આ 3 કંપનીઓ આપી શકે છે 11 ટકા રીટર્ન, ચૂકી ન જતાં

    બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ- બાય/ એલટીપી- રૂ. 4371/ સ્ટોપ લોસ- રૂ. 4300/ ટાર્ગેટ- રૂ. 4500- 4550/ રીટર્ન- 4 ટકા, આ સ્ટોકે દૈનિક ચાર્ટ પર બુલિશ હરામી પેટર્ન (Bullish Harami pattern) રચી છે, જે ઓપ્ટિઝમમાં વધારો સૂચવે છે. સાથે જ દૈનિક ધોરણે ભાવ 50 ઇએમએની ઉપર રહ્યા છે. આરએસઆઇ બુલિશ ક્રોસઓવરમાં છે. ઊપરના છેડે આ શેર 4550 રૂપિયા તરફ આગળ વધી શકે છે. તાત્કાલિક ડાઉનસાઇડ સપોર્ટ લેવલ રૂ. 4300 પર છે.

    MORE
    GALLERIES

  • 66

    Hot Stocks: બ્રોકરેજ હાઉસે કહ્યું ટૂંકાગાળામાં આ 3 કંપનીઓ આપી શકે છે 11 ટકા રીટર્ન, ચૂકી ન જતાં

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES