Home » photogallery » બિઝનેસ » આગામી 12-15 દિવસમાં જ આ શેર કરાવી દેશે મોટી કમાણી, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

આગામી 12-15 દિવસમાં જ આ શેર કરાવી દેશે મોટી કમાણી, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

LKP સિક્યોરિટીઝના સીનિયર ટેકનિકલ તેમજ ડિરેક્ટિવ એનાલિસ્ટ કૃણાલ શાહનું માનવું છે કે, અહીં જણાવેલા શેરો પર દાવ લગાવવાથી આગામી 2-3 સપ્તાહમાં શાનદાર કમાણી થઈ શકે છે.

  • 17

    આગામી 12-15 દિવસમાં જ આ શેર કરાવી દેશે મોટી કમાણી, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    નવી દિલ્હીઃ નિફ્ટી પર બિઅર્સની મજબૂત પકડ બનેલી છે. તેનાથી માર્કેટ પર તેમના મજબૂત નિયંત્રણનો અંદાજ લગાવી શકાય છે. નિફ્ટી હાલ 18,400 પર મોટા રેજિસ્ટેન્સનો સમાનો કરી રહ્યું છે. આ સ્તર એક મોટો સંકટ સાબિત થયો છે. બુલ્સ અને બિયર્સની વચ્ચે રસાકશીના કારણે નિફ્ટી 18,200 અને 18,400ની રેન્જમાં બનેલો છે. જો કે, ઉપર કે નીચે આ સ્તરને તોડ્યા બાદ નિફ્ટીની નિર્ણાયક દિશામાં જવાની સંભાવના છે. ટ્રેડર્સ અને ઈન્વેસ્ટર્સે નિફ્ટીમાં સંભવિત બ્રેકઆઉટ કે બ્રેકડાઉન પર નજર રાખવી જોઈએ, કારણ કે, તેનાથી માર્કેટ સેન્ટિમેન્ટમાં ફેરફારનો સંકેત મળી શકે છે. આ નવા ટ્રેન્ડની શરૂઆત હશે.

    MORE
    GALLERIES

  • 27

    આગામી 12-15 દિવસમાં જ આ શેર કરાવી દેશે મોટી કમાણી, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    બેંક નિફ્ટી સેલિંગ પ્રેશરની વચ્ચે બંધ થયો. તેણે ગત કન્સોલિડેશન સ્તરને તોડી દીધું. રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ બેરિશ ક્રોસઓવરમાં છે, જે નેગેટિવ સેન્ટિમેન્ટનો સંકેત આપે છે. નિફ્ટી બેંક માટે 43,500 પર સપોર્ટ છે. આ સ્તરની નીચે જવા પર આમાં ઘટાડો જોવા મળી શકે છે. ઉપરમાં પહેલા 43,700 અને પછી 44,000 પર રેજિસ્ટેન્સ દેખાઈ રહ્યો છે. આ સ્તર પર કોલ રાઈટ્સ તેમની પોઝિશન્સની રાહ જોઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 37

    આગામી 12-15 દિવસમાં જ આ શેર કરાવી દેશે મોટી કમાણી, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    LKP સિક્યોરિટીઝના સીનિયર ટેકનિકલ તેમજ ડિરેક્ટિવ એનાલિસ્ટ કૃણાલ શાહનું માનવું છે કે, અહીં જણાવેલા શેરો પર દાવ લગાવવાથી આગામી 2-3 સપ્તાહમાં શાનદાર કમાણી થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 47

    આગામી 12-15 દિવસમાં જ આ શેર કરાવી દેશે મોટી કમાણી, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    LIC Housing Finance- આ શેરની LTP 367.2 રૂપિયા છે. તેની લક્ષ્ય કિંમત 390-400 રૂપિયા છે. આમાં 360 રૂપિયા પર સ્ટોપલોસ લગાવો. આગામી 2-3 સપ્તાહમાં આ શેર 6 ટકા સુધી કમાણી કરાવી શકે છે. માર્ચ ક્વાટરના પરિણામો પછી આ શેરમાં કરેક્શન ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ કોઈ મોટા ફોલો-અપ મૂવ જોવા મળ્યું નથી. હાલ તો આ શેર 360 રૂપિયાના સપોર્ટ પર બનેલો છે. આમાં માર્કેટમાં એક્ટિવ બુલ્સની ઉપલબ્ધતાનો સંકેત મળે છે. ટૂંકાગાળાની ફ્રેમ પર બય એક્ટિવિટી જોવા મળી રહી છે. બ્રેકઆઉટના સંકેત છે. આ શેરમાં 390થી 400ના ઊંચા સ્તર પર જવાની આશા છે.

    MORE
    GALLERIES

  • 57

    આગામી 12-15 દિવસમાં જ આ શેર કરાવી દેશે મોટી કમાણી, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    Laurus Labs- આ શેરની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 335 રૂપિયા છે. તેની લક્ષ્ય કિંમત 360-380 રૂપિયા છે. આમાં 310 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો પડશે. ટૂંકાગાળામાં આ શેરમાં 13 ટકાનો નફો મળી શકે છે. ટ્રેડિંગ વોલ્યૂમમાં ઉછાળાની સાથે આ શેરે ડેલી ચાર્ટ પર બ્રેકઆઉટ કર્યું છે. તેનાથી આ શેરના પ્રાઈસ મૂવમેન્ટમાં મોટા ફેરફારના સંકેત મળે છે. મોમેન્ટમ ઈન્ડિકેટર આરએસઆઈએ પણ બય ક્રોસઓવર બતાવ્યો છે. તેનાથી તેજીના ટ્રેન્ડની પુષ્ટિ થાય છે. ઘટાડાની સ્થિતિમાં આ શેરને 310 રૂપિયા પર સપોર્ટ મળે છે.

    MORE
    GALLERIES

  • 67

    આગામી 12-15 દિવસમાં જ આ શેર કરાવી દેશે મોટી કમાણી, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    Engineers India- આ શેરની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 108.55 રૂપિયા છે. તેની લક્ષ્ય કિંમત 115-118 રૂપિયા છે. આ શેરેમાં આગામી 2-3 સપ્તાહમાં 9 ટકાનો નફો જોવા મળી રહ્યો છે. ડેલી ચાર્ટ પર આ શેરે કન્સોલિડેશન બ્રેકઆઉટ કર્યું છે. તેનાથી તેના પ્રાઈસ બેન્ડમાં ફેરફારનો સંકેત મળી રહ્યો છે. તે તેના મૂવિંગ એવરેજથી ઉપર રહેવામાં સફળ નિવડ્યો છે. આ માર્કેટ સેન્ટિમેન્ટમાં પોઝિટિવ સેન્ટિમેન્ટનો સંકેત છે. RSIએ બુલિશ ક્રોસઓવર દર્શાવ્યું છે. તેનાથી શેર પ્રાઈસમાં તેજીનો ટ્રેડ કાયમ રહી શકે છે.

    MORE
    GALLERIES

  • 77

    આગામી 12-15 દિવસમાં જ આ શેર કરાવી દેશે મોટી કમાણી, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    (ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES