EPFOની મહત્વની બેઠક 27-28 માર્ચે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વ્યાજ દરો નક્કી કરવામાં આવશે. હાલમાં, વર્ષ 2021-22 માટે વ્યાજ દર 8.1 ટકા છે. તેમજ હવે વર્ષ 2022-23 માટે વ્યાજ દરો નક્કી કરવામાં આવશે. જ્યારે નવું નાણાકીય વર્ષ 2023-24, 1લી એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. તે સ્પષ્ટ છે કે વ્યાજ દરો એક વર્ષ અગાઉથી નક્કી કરવામાં આવે છે.