Home » photogallery » business » EARNING STOCK 8 STOCKS THAT WILL SOON MAKE GOOD MONEY THIS BROKERAGE HOUSE TRUSTED THEM KM

Earning stock : આ 8 રિયલ્ટી Stock કમાણી કરાવી શકે છે, આ બ્રોકરેજ હાઉસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો

HDFC સિક્યોરિટીઝે તેના અહેવાલમાં એવી અપેક્ષા વ્યક્ત કરી છે કે, DLF, ઓબેરોય રિયલ્ટી (Oberoi Realty Limited), ફોનિક્સ મિલ્સ (phoenix mils), બ્રિગેડ એન્ટરપ્રાઇઝ (Brigade Enterprises Limited), પ્રેસ્ટિજ એસ્ટેટ (Prestige Estates), મહિન્દ્રા લાઇફસ્પેસ (Mahindra Lifespaces), શોભા ડેવલપર્સ (shobha developers), ગોદરેજ પ્રોપર્ટીઝ (Godrej Properties Ltd) આ ટાર્ગેટ સાથે ખરીદવાથી પાયદો થઈ શકે છે.