Home » photogallery » બિઝનેસ » ઉત્તરપ્રદેશના ખેડૂતોની જેમ તમે પણ કરી શકો આ પોપલર વૃક્ષની ખેતી, આરામથી 7-8 લાખ કમાઈ લેશો

ઉત્તરપ્રદેશના ખેડૂતોની જેમ તમે પણ કરી શકો આ પોપલર વૃક્ષની ખેતી, આરામથી 7-8 લાખ કમાઈ લેશો

પોપલર વૃક્ષની ખેતી માત્ર ભારતમાં જ નહિ, પણ પૂરી દુનિયામાં કરવામાં આવે છે. એશિયા, નોર્થ અમેરિકા, યૂરોપ આફ્રિકાના દેશોમાં પોપલર વૃક્ષ ઉગાડવામાં આવે છે. આ વૃક્ષનો ઉપયોગ પેપર બનાવવા માટે, હલ્કા પ્લાયવુડ, ચોપ સ્ટિક્સ, માચિસ વગેરે બનાવવા માટે કરવામાં આવે છે.

  • moneycontrol
  • |
  • | New Delhi, India
विज्ञापन

  • 15

    ઉત્તરપ્રદેશના ખેડૂતોની જેમ તમે પણ કરી શકો આ પોપલર વૃક્ષની ખેતી, આરામથી 7-8 લાખ કમાઈ લેશો

    નવી દિલ્હીઃ ભારતને કૃષિ પ્રધાન દેશના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. હવે ભણેલા-ગણેલા લોકો પણ ખેતી તરફ વળ્યા છે. આજે ખેડૂતો ખેતી દ્વારા લાખો-કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. દેશમાં ઘણા એવા પાકો છે. જેનાથી ખેડૂતોની આવક લાખો કરોડો રૂપિયામાં થઈ શકે છે. એવામાં આજે અમે તમને પોપલર વૃક્ષની ખેતી વિશે જણાવીશું. આ વૃક્ષની માંગ દેશમાં જ નહિ પણ દુનિયામાં પણ ઝડપથી વધી રહી છે. પોપલર વૃક્ષથી મોટી કમાણી કરી શકાય છે.

    MORE
    GALLERIES

  • 25

    ઉત્તરપ્રદેશના ખેડૂતોની જેમ તમે પણ કરી શકો આ પોપલર વૃક્ષની ખેતી, આરામથી 7-8 લાખ કમાઈ લેશો

    પોપલર વૃક્ષની ખેતી માત્ર ભારતમાં જ નહિ, પણ પૂરી દુનિયામાં કરવામાં આવે છે. એશિયા, નોર્થ અમેરિકા, યૂરોપ આફ્રિકાના દેશોમાં પોપલર વૃક્ષ ઉગાડવામાં આવે છે. આ વૃક્ષનો ઉપયોગ પેપર બનાવવા માટે, હલ્કા પ્લાયવુડ, ચોપ સ્ટિક્સ, માચિસ વગેરે બનાવવા માટે કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 35

  • 45

    આ ખેતી માટે ખેતરની માટી 6થી 8.5 PHની વચ્ચે હોવી જોઈએ. જો તમે પોપલર વૃક્ષ લગાવો છો, તો એક વૃક્ષથી બીજા વૃક્ષની વચ્ચે લગભગ 12થી 15 ફૂટનું અંતર હોવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 55

    ઉત્તરપ્રદેશના ખેડૂતોની જેમ તમે પણ કરી શકો આ પોપલર વૃક્ષની ખેતી, આરામથી 7-8 લાખ કમાઈ લેશો

    પોપલર વૃક્ષથી બમ્પર કમાણી થઈ શકે છે. પોપલર વૃક્ષની લાકડીઓની કિંમત 700-800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આ વૃક્ષનો લોગ સરળતાથી 2,000 રૂપિયામાં વેચાઈ જાય છે. એક હેક્ટરમાં 250 વૃક્ષ લગાવી શકાય છે. જમીનથી એક વૃક્ષની ઊંચાઈ લગભગ 80 ફૂટ હોય છે. એક હેક્ટરમાં પોપલર વૃક્ષ લગાવવા પર સરળતાથી 7-8 લાખ રૂપિયા કમાઈ શકાય છે. ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લાના ખેડૂકો આ દિવસોમાં પોપલર વૃક્ષની ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતોને શેરડી કરતા વધારે આમાં કમાણી થઈ રહીછે. આ વૃક્ષ ઉગાડવા ખર્ચ પણ ઓછો થાય છે.

    MORE
    GALLERIES