Home » photogallery » business » DONT WORRY IF YOU FORGET YOUR DEBIT CARD AT HOME WITHDRAW MONEY FROM ATM AP

ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા છો તો ચિંતા ન કરો, આવી રીતે ઉપાડો ATMમાંથી પૈસા

આ સુવિધાનો લાભ કેટલાક પસંદગીના ATMમાં લઈ શકાશે. અહીં કેસ કાઢવા માટે ડેબિટ કાર્ડની જરૂરત નહીં પડે. SBI પછી હવે પ્રાઈવેટ સેક્ટરની બેન્ક ICICI બેન્કે પણ પોતાના ગ્રાહકો માટે કાર્ડલેસ વિડ્રોલ સુવિધા લઈ શકાય છે.