Home » photogallery » business » DOMESTIC BROKERAGE ICICI SECURITIES IS SEEING AN OPPORTUNITY TO EARN UP TO 50 PERCENT IN THESE 5 STOCKS PM

એક્સપર્ટ્સને આ 5 શેર્સમાં દેખાયો 50 ટકા સુધીની કમાણીનો મોકો, રોકાણની આપી સલાહ

Stock Market Expert Bullish on These Stock: બજારમાં આજકાલ ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળે છે. એક દિવસ રોકાણકાર માલામાલ થઈ રહ્યા છે તો બીજા દિવસે રોકાણકારોને માથું પકડીને રોવાનો વારો આવે છે. આ દરમિયાન સ્થાનિક બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટિઝે પાંચ શેરને અલગ તારવ્યા છે અને રોકાણકારોને તેના પર દાવ લગાવવા માટે સલાહ આપી છે. ફર્મનું માનવું છે કે આ શેર્સમાં નજીકના ભવિષ્યમાં તેજી જોવા મળશે અને રોકાણકારોને 50 ટકા સુધીનો તગડો નફો મળી શકે છે. આવો જાઈએ ક્યા છે તે શેર

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन