Home » photogallery » business » DO NOT GIVE TRAIN TICKET PNR NUMBER TO ANYBODY

રેલવે યાત્રીઓ! કોઇને ભૂલથી પણ ન આપો આ જાણકારી નહીં તો થશે મોટું નુકસાન

રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે તમારા પીએનઆર નંબર અને 15 અંકોના આઇડીમાં તમામ ડિટેઇલ્સ રહેલી હોય છે. એટલે આ અંગેની કોઇપણ જાણકારી તમારે કોઇને આપવી જોઇએ નહીં