Home » photogallery » બિઝનેસ » એક્સપાયર થઈ ગયેલી દવાઓ ઝેર બરાબર? જો ભૂલથી ખાઈ લીધી તો શું થશે? જાણી લો નહિ તો પછતાશો

એક્સપાયર થઈ ગયેલી દવાઓ ઝેર બરાબર? જો ભૂલથી ખાઈ લીધી તો શું થશે? જાણી લો નહિ તો પછતાશો

દરેક સામાનમાં એક તો પ્રોડક્ટ બનવાની તારીખ એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટ અને બીજી એક્સપાયરી ડેટ લખેલી હોય છે. પરંતુ ધણીવાર એવું પણ થાય છે કે, જરૂર પડવા પર આપણે ઘરમાં રાખેલી દવાઓને એક્સપાયરી વગર ખઈ લઈને છીએ.

  • News18 Hindi
  • |
  • | New Delhi, India
विज्ञापन

  • 17

    એક્સપાયર થઈ ગયેલી દવાઓ ઝેર બરાબર? જો ભૂલથી ખાઈ લીધી તો શું થશે? જાણી લો નહિ તો પછતાશો

    નવી દિલ્હીઃ જ્યારે આપણે કોઈ સામાન ખરીદીએ છીએ, ત્યારે સામાન્ય રીતે એક્સપાયરી ડેટ જરૂર ચેક કરીએ છીએ. દરેક સામાન પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. દવાથી લઈને દધ હોય કે બ્રેડ બધી જ વસ્તુઓમાં એક્સપાયરી ડેટ જરૂર હોય છે. જાણકારી અનુસાર, આમાં બે પ્રકારની ડેટ લખેલી હોય છે.

    MORE
    GALLERIES

  • 27

    એક્સપાયર થઈ ગયેલી દવાઓ ઝેર બરાબર? જો ભૂલથી ખાઈ લીધી તો શું થશે? જાણી લો નહિ તો પછતાશો

    દરેક સામાનમાં એક તો પ્રોડક્ટ બનવાની તારીખ એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટ અને બીજી એક્સપાયરી ડેટ લખેલી હોય છે. પરંતુ ધણીવાર એવું પણ થાય છે કે, જરૂર પડવા પર આપણે ઘરમાં રાખેલી દવાઓને એક્સપાયરી વગર ખઈ લઈને છીએ. પણ ત્યારે તેની અસર પણ ખત્મ થઈ જાય છે અથવા ખરાબ અસર પડે છે.

    MORE
    GALLERIES

  • 37

    એક્સપાયર થઈ ગયેલી દવાઓ ઝેર બરાબર? જો ભૂલથી ખાઈ લીધી તો શું થશે? જાણી લો નહિ તો પછતાશો

    આ વાતો જાણીને હોંશ ઉડી જશે - આજે અમે તમને તેના વિશે કંઈક એવી વાતો જણાવીશું જેને જાણીને તમને આશ્ચર્ય થશે. જાણકારી અનુસાર, દવાઓ પર લખેલી એક્સપાયરી ડેટનો અર્થ તે નથી કે એક નક્કી તારીખ પછી તે ઝેર બની જાય છે કે તેની અસર સંપૂર્ણ રીતે ખત્મ થઈ જાય છે. એવામાં આજે આપણે જાણીશું કે દવાઓ પર લખેલી એક્સપાયરી ડેટનો અર્થ શું થાય છે.

    MORE
    GALLERIES

  • 47

    એક્સપાયર થઈ ગયેલી દવાઓ ઝેર બરાબર? જો ભૂલથી ખાઈ લીધી તો શું થશે? જાણી લો નહિ તો પછતાશો

    એક્સપાયરી ડેટનો અર્થ શું થાય છે - જાણકારી અનુસાર, દુનિયાની કોઈ પણ દવા કંપની તેમની દવાઓ પર એક્સપાયરી ડેટ જરૂર લખે છે. દવાઓ પર આપવામાં આવતી એક્સપાયરી ડેટનો અર્થ છે કે, કોઈ પણ દવા પર આપવામાં આવેલી એક્સપાયરી ડેટ પછી તેની સુરક્ષા અને અસરને લઈને કંપનીની ગેરન્ટી પૂરી થઈ જાય છે.

    MORE
    GALLERIES

  • 57

    એક્સપાયર થઈ ગયેલી દવાઓ ઝેર બરાબર? જો ભૂલથી ખાઈ લીધી તો શું થશે? જાણી લો નહિ તો પછતાશો

    બોટલ ખુલ્યા પછી તેની અસરની કોઈ જ ગેરન્ટી નથી - એક્સપાયરી ડેટનો અર્થ તે નથી કે, તે તારીખ પછી દવા ઝહેર બની જાય છે. દવાઓ પર લખેલી એક્સપાયરી ડેટનો સાચો અર્થ છે કે, તે દવા બનાવનારી કંપની નક્કી તારીખ પછી તેની સુરક્ષા અને અસરની કોઈ ગેરન્ટી આપતી નથી. આટલું જ નહિ, તમને જણાવી દઈએ, કે દવા નિર્માર્તા કોઈ પણ દવાની બોટલ ખુલ્યા પછી તેની અસરની ગેરન્ટી લેતા નથી.

    MORE
    GALLERIES

  • 67

    એક્સપાયર થઈ ગયેલી દવાઓ ઝેર બરાબર? જો ભૂલથી ખાઈ લીધી તો શું થશે? જાણી લો નહિ તો પછતાશો

    એક્સપાયરી દવા ખાવા પર શું કરવું? - આમ તો એક્સપાયર થઈ ગયેલી દવા આપણે ન ખાવી જોઈએ. એક્સપાયર દવા ખાવી બહુ જ જોખમી છે. દવાઓના મામલે આપણે સાવધાન રહેવું જોઈએ. પરંતુ જો ભૂલથી કોઈએ એક્સપાયરી દવા ખાઈ લીધી છે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ। જો તમારા ઘરમાં નાના બાળકો છે, તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કે તમારા ઘરમાં રાખેલી દવાઓ બાળકોની સામે ન આવે.

    MORE
    GALLERIES

  • 77

    એક્સપાયર થઈ ગયેલી દવાઓ ઝેર બરાબર? જો ભૂલથી ખાઈ લીધી તો શું થશે? જાણી લો નહિ તો પછતાશો

    ડોક્ટરની સલાહ વગર દવાઓ ન ખાઓ - આજના યુગમાં ઈન્ટરનેટની દુનિયામાં આપણે ઘણીવાર પોતાને ડોક્ટરની બરાબર સમજી લઈએ છીએ અને આપણી મરજી પ્રમાણે દવાઓ ખરીદી લઈએ છીએ. જ્યારે બીમારી સાથે જોડાયેલી નિર્ણયો પણ પોતે જ લઈ લઈએ છીએ. પરંતુ જો તમારે કોઈ પણ દવાને લઈને થોડી શંકા હોય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ અને ડોક્ટરની સલાહ વગર કોઈ દવાનું સેવન કરવું જોઈએ નહિ. આમ કરીને તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો.

    MORE
    GALLERIES