Diesel ATM: લે આ વળી નવું! હવે એટીએમમાં પૈસા જ નહીં ડીઝલ પણ મળશે, તે પણ ઘર બેઠા
ATM નો ઉલ્લેખ થતાં જ દરેકના મનમાં એક જ વિચાર આવે છે કે તે છે રૂપિયા. પરંતુ હવે તમને એટીએમમાંથી ડીઝલ અને ઇથેનોલ પણ મળશે. નવાઈ ન પામશો, હવે તમે તમારા શહેરમાં ડીઝલ એટીએમ વાન જોશો, જે તમારા ઘરે આવીને ઈંધણ ભરી દેશે. તમે તેને મોબાઈલથી પણ એપ્લિકેશન દ્વારા ઓપરેટ કરી શકો છો. ઓટો એક્સપોમાં આવું જ એક ડીઝલ એટીએમ શોકેસ કરવામાં આવ્યું છે કે જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
તમે ઓનલાઈન ઈંધણની માંગ કરો અને થોડીવારમાં આ વાહન તમારા ઘરે પાર્ક થઈ જશે. આની મદદથી તમે તમારી કારને સરળતાથી રિફિલ કરી શકો છો. હાલમાં ડીઝલ અને ઇથેનોલ માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
2/ 4
આ ડીઝલ એટીએમ દ્વારા લોકોને ભેળસેળયુક્ત ડીઝલ કે ઈંધણની ચોરીમાંથી મુક્તિ મળશે. તે ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેના તમામ એકાઉન્ટ્સ પણ ઓનલાઈન ઉપલબ્ધ છે. આ સાથે શુદ્ધ ઈંધણનો પુરવઠો પણ મળે છે.
3/ 4
હાલમાં કાશ્મીર અને કન્યાકુમારી વચ્ચે ડીઝલ એટીએમના 280 યુનિટ કાર્યરત છે. તેમાં 1,000 થી 2,000 લિટર સ્ટોરેજની સુવિધા છે અને 6,000 લિટરની ક્ષમતાની ટ્રકો પણ ઉપલબ્ધ છે.
4/ 4
તેની ખાસિયત એ છે કે આમાં તમને પંપ પર ચાલતા રેટ પ્રમાણે ઈંધણ મળશે. પરંતુ તમને ઘર બેઠા પ્રાપ્ત આ સુવિધા ફાયદાકાર બની રહેશે. આ સાથે આ એટીએમ ઘણા એવા વિસ્તારોમાં સરળતાથી પહોંચાડી શકાય છે જ્યાં પંપની સુવિધા નથી.
विज्ञापन
14