ગઈકાલે આ જ સમય સુધીમાં બજારમાં 7.58 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. મોટી ક્રિપ્ટોકરન્સી વિશે વાત કરીએ તો, બિટકોઈન અને ઈથેરિયમ સહિત લગભગ તમામ કરન્સી લીલા નિશાન પર છે. છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટો માર્કેટ ખૂબ જ નીચું ગયું હતુ જેના કારણે લોકોના હજારો કરોડો રૂપિયા ધોવાઇ ગયા હતા.