Home » photogallery » business » CORONAVIRUS EFFECT HOW MUCH DOES IT COST TO CANCEL OR RESCHEDULE A FLIGHT TICKET LEARN WHAT COMPANIES OFFER AP

coronavirus effect: ફ્લાઈટ ટિકિટ કેન્સલ કે રીશેડ્યુલ કરવા ઉપર કેટલો લાગશે ચાર્જ? જાણો કંપનીઓની ઓફર

કોરોના વાયરસના પ્રકોપના કારણે દુનિયાભરમાં એર ટ્રાવેલ ઉપર અસર પડી છે. ભારતમાં એરલાઈન્સ પોતાના પેસેન્જરોને ફ્લાઈટ ટિકિટ્સ ઉપર રાહત આપી રહી છે. એરલાઇન્સ ઈ ટિકિટ કેન્સલેશન અને રીશેડ્યુલિંગ ઉપર પેસેન્જર્સને રાહત આપી રહી છે.