Home » photogallery » business » COROANVIRUS MICROSOFT BILL GATES CORONA VACCINE COVID 19 OXFORD UNIVERSITY AP

Microsoftના સંસ્થાપક બિલ ગેટ્સે જણાવ્યું કે ક્યારે બજારમાં આવશે વેક્સીન અને ક્યારે ખતમ થશે Coronavirus

બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોવિડ-19 વેક્સીન સૌથી આગળ ચાલી રહી છે. આવી સ્થિતિ વચ્ચે દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે જણાવ્યું હતું કે, કોરોના વેક્સીન ક્યારે બજારમાં આવશે.