નેપાળ(Nepal): નેપાળની સલાહ પ્રમાણે ભારતીઓ માટે માત્ર એ જ દસ્તાવેજની જરૂર છે જે તેમની ભારતીય નાગરિકતા સાહિત કરી શકે. તેના માટે તમે તમારુ ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ બતાવી શકો છો. જો તમે દિલ્હીથી ફ્લાઈટમાં જાઓ છો તો માત્ર 12 હજારથી 15 હજારમાં નેપાળનો પ્રવાસ કરી શકો છો. તમારી જાણકારી માટે કે, નેપાળના એક રૂપિયાની કિંમત ભારતના 0.63 રુપિયા બરાબર છે.