Home » photogallery » business » CHANGES WHICH AFFECT YOUR LIFE FROM DECEMBER 2018

ડિસેમ્બરમાં થશે આ છ બદલાવ, તમારી જિંદગી પર થશે સીધી અસર

ડિસેમ્બરનો મહિનો ખાસ રહેશે. આ મહિનાથી દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પોતાના જૂના ATM કાર્ડ બંધ કરી દેશે.