Home » photogallery » business » CBDT INCOME TAX RETURN ITR CBDT EXTENDS DUE DATE FOR FILING ITR TAX AUDIT REPORT TO 31ST JANUARY 2020 AP

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ લીધો મોટો નિર્ણય, ટેક્સપેયર્સને મળશે મોટી રાહત

કેન્દ્રીય પ્રત્યક્ષકર બોર્ડે નવ ગઠિત કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં દરેક પ્રકારના ઈનકમ ટેક્સ રિટર્ન જમા કરાવવાની અંતિમ તારીખ એક વખત ફરીથી વધારીને 31 જાન્યુઆરી 2020 કરી છે.