Home » photogallery » business » CARTOON CORNER CARTOON ON AIR INDIA SALE MODI GOVT MB

Cartoon Corner: 'એર ઈન્ડિયા'ને વેચશે મોદી સરકાર

દેવાના ભાર નીચે દબાયેલી સરકારી ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાને વેચવા માટે ફરી એકવાર બોલી મંગાવવામાં આવી છે. સરકારે એર ઈન્ડિયાની 100 ટકા હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે.