ભારતીય બજારો પર ગ્લોબલ સેન્ટિમેન્ટ્સની અસર જોવા મળી રહી છે. કંપનીઓના ક્વાટર પરિણામો પણ જાહેર થઈ રહ્યા છે. પરિણામોની સાથે-સાથે કોર્પોરેટ્સ અપડેટ્સના કારણે ઘણી કંપનીઓના શેર રોકાણ માટે આકર્ષક જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ હાઉસે આવા જ 5 શેરમાં રોકાણની સલાહ આપી છે. આ શેરોમાં વર્તમાન ભાવથી 57 ટકાનું તગડું વળતર મળી શકે છે.