ભારતે 2018માં આર્થિક અને વેપાર જગતમાં અનેક ઉથલ-પાથલો જોઈ. વર્ષની શરૂઆતમાં જ પીએનબી સ્કેમથી દેશ હલી ગયો તો વર્ષના અંતમાં આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપી સૌને ચોંકાવી દીધા. આવી જ મહત્વની ઘટનાઓને એક મિનિટમાં જાણો. જાન્યુઆરી: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડ સામે આવ્યું. નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશ છોડી ભાગી ગયા.