Home » photogallery » business » BUSINESS OPPORTUNITY START TOFU SOYA PANEER BUSINESS EARN IN LAKHS MP

રૂ. 4 લાખમાં શરૂ કરો ટોફૂનો બિઝનેસ, હજારો નહીં લાખોમાં થશે કમાણી

જો આપ રેગ્યુલર કમાણી માટે કોઇ બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો ટોફૂ એટલે કે સોયા પનીરનો પ્લાંટ નાખવો એક સારી વાત છે.