Home » photogallery » બિઝનેસ » ઓછા રોકાણમાં વાંસની પ્રોડક્ટ બનાવી કરો લાખોની કમાણી

ઓછા રોકાણમાં વાંસની પ્રોડક્ટ બનાવી કરો લાખોની કમાણી

આ વ્યવસાય શરૂ કરવા માટે કોઈ વિશેષ કુશળતા અને સારા રોકાણોની જરૂર નથી.

  • 16

    ઓછા રોકાણમાં વાંસની પ્રોડક્ટ બનાવી કરો લાખોની કમાણી

    2 ઑક્ટોબરના રોજ એટલે કે આજથી કેન્દ્ર સરકાર સિંગલ-યૂઝ પ્લાસ્ટિકથી બનેલા ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવી રહી છે. પ્લાસ્ટિક બંધ થયા પછી એવા ઘણા ઉત્પાદનો છે, જેમા અમે 1.95 લાખ રૂપિયાના રોકાણથી આ વ્યવસાય શરૂ કરો.આ વ્યવસાય શરૂ કરવા માટે કોઈ વિશેષ કુશળતા અને સારા રોકાણોની જરૂર નથી.

    MORE
    GALLERIES

  • 26

    ઓછા રોકાણમાં વાંસની પ્રોડક્ટ બનાવી કરો લાખોની કમાણી

    ભારતમાં વધતા પ્રદૂષણને દૂર કરવા સિંગલ-યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકોને સરકારના આ પગલાથી મુશ્કેલી પડી રહી છે, જ્યારે કેટલાકને નવા ધંધા શરૂ કરવાના વિકલ્પો દેખાઈ રહ્યા છે. જો તમે પણ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો એક નવા વ્યવસાય વિચાર વિશે જાણીએ.

    MORE
    GALLERIES

  • 36

    ઓછા રોકાણમાં વાંસની પ્રોડક્ટ બનાવી કરો લાખોની કમાણી

    1.95 લાખ રૂપિયાના રોકાણથી આ વ્યવસાય શરૂ કરો. આ વ્યવસાય શરૂ કરવા માટે કોઈ વિશેષ કુશળતા અને સારા રોકાણોની જરૂર નથી. જો કે, જો આ વ્યવસાય મોટા પાયે શરૂ કરવામાં આવે તો આ વ્યવસાય શરૂ કરવાની કિંમત થોડી વધી શકે છે. ઘરની સજાવટ માટે લોકો વિવિધ પ્રકારની વસ્તુઓ અજમાવે છે. ખાસ કરીને લાકડાની બનેલી વસ્તુઓનો ઉપયોગ સજાવટના થાય છે. વાંસના સોફા, ખુરશીઓ, સુશોભન વસ્તુઓ નવી ટ્રેન્ડ બની છે.

    MORE
    GALLERIES

  • 46

    ઓછા રોકાણમાં વાંસની પ્રોડક્ટ બનાવી કરો લાખોની કમાણી

    1 ઑક્ટોબરના રોજ કેન્દ્રીય એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન આ વાંસની બોટલનો પ્રારંભ કર્યો હતો. આ વાંસની બોટલની ક્ષમતા ઓછામાં ઓછી 750 એમએલ હશે અને તેની કિંમત 300 રૂપિયાથી શરૂ થશે. આ બોટલ પર્યાવરણને અનુકૂળ તેમજ ટકાઉ પણ છે. આ બોટલનું વેચાણ 2 ઑક્ટોબરથી ખાદી સ્ટોરમાં શરૂ થશે.

    MORE
    GALLERIES

  • 56

    ઓછા રોકાણમાં વાંસની પ્રોડક્ટ બનાવી કરો લાખોની કમાણી

    વાંસના ઉત્પાદનો બનાવવાનો ધંધો શરૂ કરવા માટે, તમારે 1,70,000 રૂપિયાની કાચી સામગ્રી ખરીદવી પડશે.

    MORE
    GALLERIES

  • 66

    ઓછા રોકાણમાં વાંસની પ્રોડક્ટ બનાવી કરો લાખોની કમાણી

    વાંસ બાંધકામ ઉપયોગમાં કામ આવી રહ્યું છે. તેનાથી ઘર બનાવી શકો છો. ફ્લોરિંગ કરી શકો છો. ફર્નિચર બનાવી શકો છે. તમે હેન્ડિક્રાફ્ટ અને જ્વેલરી બનાવીને કમાણી કરી શકો છો. બાંબુથી હવે સાયકલ પણ બનાવવામાં આવી રહી છે. કૃષિ મંત્રાલયના અધિકારીઓનો દાવો છે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીબીઆરઆઈ), રુડકીએ તેને બાંધકામના કામમાં વાપરવાની મંજૂરી આપી છે. હવે શેડ નાખવા માટે સિમેન્ટને બદલે વાંસની સીટ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES