કેટલો ખર્ચ આવશે: આ બિઝનેસને શરુ કરવા માટે તમારે 1.85 લાખ રૂપિયાની જરૂરિયાત રહેશે. મુદ્રા લોન હેઠળ બેંકમાંથી તમને 7.48 લાખ રૂપિયાની લોન મળી શકે છે. તમારે ફિક્સડ કેપિટલ તરીકે 3.65 લાખ અને ત્રણ મહિનાના વર્કિંગ કેપિટલ તરીકે 5.70 લાખ રૂપિયાની જરૂરિયાત રહેશે. મુદ્રા લોન હેઠળ નાના બિઝનેસ માટે લોન આપવામાં આવે છે. જેમાં 75-80 ટકા સુધીની લોન આપવામાં આવે છે.