1/ 11


કેન્દ્રની મોદી સરકાર ફરી એકવાર 131 કરોડની વસ્તી માટે બજેટ રજૂ કરવા જઈ રહી છે. આવો નજર નાખીએ ભારતીય યૂનિયન બજેટ સાથે જોડાયેલા Facts પર, જાણો ક્યારથી થઈ બજેટ રજૂ કરવાની શરૂઆત?
4/ 11


આઝાદી બાદ 1947માં ભારતનું બજેટ 197 કરોડ રૂપિયા હતું જે 2019-20 નાણાકીય વર્ષમાં વધીને 27.84 લાખ કરોડ રૂપિયા થઈ ગયું.
6/ 11


અત્યાર સુધીના ઈતિહાસમાં 5 નાણા મંત્રી, વડાપ્રધાન અને 2 નાણા મંત્રી રાષ્ટ્રપતિની ખુરશી સુધી પહોંચ્યા છે.
8/ 11


અત્યાર સુધી સૌથી વધુ 10 વાર મોરારજી દેસાઈ અને 9 વાર પી. ચિદમ્બરમ યૂનિયન બજેટ રજૂ કરી ચૂક્યા છે.
9/ 11


દરેક બજેટના પક્ષ અને વિપક્ષમાં નામ આપવામાં આવે છે. 1973ના બજેટનું કાળું બજેટ, 1997ના બજેટને ડ્રીમ બજેટ અને 2002ના બજેટને રૉલ બૅક બજેટ નામ આપવામાં આવ્યું.
10/ 11


નાણાકીય વર્ષ 2018-19* ના આંકડાઓ મુજબ, માત્ર 3 ટકા એટલે કે 3.5 કરોડ લોકોએ ઇન્કમ ટેક્સ ભર્યો હતો.