Home » photogallery » business » BUDGET 2020 INTERESTING FACTS OF BUDGET WHICH YOU MAY LIKE TO KNOW VZ

Budget 2020 : બજેટ વિશેની રસપ્રદ વાતો જે તમને જાણવી ગમશે

પહેલી ફેબ્રુઆરી, 2020ના રોજ નાણામંત્રી નિર્મલા સિતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે, મોદી સરકારમાં તેઓ બીજી વખત બજેટ રજૂ કરશે.