Home » photogallery » business » BSE NSE SENSEX NIFTY INDIAN STOCK SHARE MARKET LIVE NEWS STOCK SEBI REVISES CHARGES RELATED TO BASIC SERVICES DEMAT ACCOUNT

શેરબજારમાં પૈસા લગાવનાર લોકો માટે મોટા સમાચાર! વધારે નફા માટે સેબીએ બદલ્યો આ નિયમ

જો તમે શેરબજારમાં પૈસા લગાવતા હોય તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે, કેમ કે શેરબજાર પર ધ્યાન રાખવાવાળી સંસ્થા સેબીએ નવો નિયમ એક જૂનથી લાગુ કરવાનો આદેશ કર્યો છે.