Home » photogallery » બિઝનેસ » ગોલ્ડન ચાન્સ! આ બેંકિગ શેર્સમાં મળી શકે 35% વળતર; બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ

ગોલ્ડન ચાન્સ! આ બેંકિગ શેર્સમાં મળી શકે 35% વળતર; બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ

કોટક સિક્યોરિટીઝે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, અને પંજાબ નેશનલ બેંકોમાં ટાર્ગેટ પ્રાઈઝની સાથે-સાથે ખરીદીની સલાહ આપી છે.

विज्ञापन

  • 16

    ગોલ્ડન ચાન્સ! આ બેંકિગ શેર્સમાં મળી શકે 35% વળતર; બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ

    બ્રોકરેજ ફર્મ કોટક સિક્યોરિટીઝે કહ્યું, ભારતીય સ્ટેટ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરોમાં 35 ટકાનું વળતર મળી શકે છે. જાણી લો ટાર્ગેટ પ્રાઈઝ અને કરી દો ખરીદી.

    MORE
    GALLERIES

  • 26

    ગોલ્ડન ચાન્સ! આ બેંકિગ શેર્સમાં મળી શકે 35% વળતર; બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ

    કોટક સિક્યોરિટીઝે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેર પર ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજે પ્રતિ શેર 725 રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે. 27 જાન્યુ 2023ના રોજ શેર 540.20 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી શેરમાં આગળ 35 ટકા તેજી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 36

    ગોલ્ડન ચાન્સ! આ બેંકિગ શેર્સમાં મળી શકે 35% વળતર; બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ

    કોટક સિક્યોરિટીઝે દેશની મોટી પ્રાઈવેટ બેંકોમાંથી એક ICICI Bankના શેર પર ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજે પ્રતિ શેર 1070 રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે. 27 જાન્યુ 2023ના રોજ શેર 817.55 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી શેરમાં આગળ 31 ટકા તેજી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 46

    ગોલ્ડન ચાન્સ! આ બેંકિગ શેર્સમાં મળી શકે 35% વળતર; બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ

    કોટક સિક્યોરિટીઝે પ્રાઈવેટ સેક્ટરની બેંક Axis Bankના શેર પર ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજે પ્રતિ શેર 1100 રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે. 27 જાન્યુ 2023ના રોજ શેર 873.25 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી શેરમાં આગળ 26 ટકા તેજી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 56

    ગોલ્ડન ચાન્સ! આ બેંકિગ શેર્સમાં મળી શકે 35% વળતર; બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ

    પંજાબ નેશનલ બેંકના શેરોમાં Kotak Securities એ Addની સલાહ આપી છે. બ્રોકરેજે પ્રતિ શેર 54 રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે. 27 જાન્યુ 2023ના રોજ શેર 50.80 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી શેરમાં આગળ 6.3 ટકા તેજી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 66

    ગોલ્ડન ચાન્સ! આ બેંકિગ શેર્સમાં મળી શકે 35% વળતર; બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES