Home » photogallery » business » BMWX5 HAS BEEN LAUNCHED IN INDIA AT RS 72 9 LAKH FOR THE XDRIVE30D SPORT

લક્ઝુરિયસ ફીચર્સ સાથે BMW X5 ભારતમાં લોન્ચ, આવો છે નવો લૂક

બીએમડબ્લ્યુ ઇન્ડિયાએ ભારતમાં X5ના ત્રણ વેરિએન્ટ લોન્ચ કર્યા. ભારતમાં BMW X5ની xDrive30d સ્પોર્ટની એક્સ શોરૂમ કિંમત રૂ. 72.9 લાખ હશે. XDrive30d xLine અને xDrive40i M Sport ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 82.4 લાખ હશે.