આ ફૂડ પાર્કમાં મુખ્ય પ્રોસેસિંગ સગવડો, સંગ્રહ સુવિધાઓ, બ્લાસટર ફ્રિજર સાથે કોલ સ્ટોરેજ, મસાલા અને અનાજ માટે ગ્રેડિંગ પાર્કિગ સુવિધા અને ડ્રાઇ વેરહાઉસની સ્થાપના કરવામાં આવશે. આ ફૂડ અને હર્બલ પાર્કમાં 45.20 કરોડનો જ્યસ પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવશે. જેમાં રોજનું 1500 ટન ફળોનું જ્યુસ કાઢવામાં આવશે.