1) સિનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમ (SCSS) - 8 ટકા વ્યાજઃ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) સરકારની બચત યોજના છે. જેમાં 60 વર્ષથી વધુ વયના લોકોને પૈસા ભરી શકે છે. SCSSની પરિપક્વતા અવધિ પાંચ વર્ષ છે. જો કે, પાંચ વર્ષનો પાકતી મુદત પૂરી થયા પછી મુદ્દત વધુ ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે.