Home » photogallery » business » BANK FD RATES FOR 2 YEARS SBI VS PNB VS HDFC VS ICICI BANK CHECK LATEST RATES HERE MP

SBI અને PNB સહિત બેંક આપી રહી છે વધુ નફો કમાવવાની તક, 2 વર્ષમાં થશે બંપર ફાયદો

Bank FD rates for 2 years : કોરોના કાળમાં બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પએક બેસ્ટ અને સેફ ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે. આપ 7 દિવસથી લઇ 1 વર્ષ અને 2 વર્ષ સુધીની FD પર રિટર્ન કમાઇ શકો છો.