આજના સમયમાં ઘણાં યુવાનો ઊચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ ખેતીવાડી તરફ વળી રહ્યા છે. જેના કારણે ખેતીવાડીને પણ તેટલો જ ફાયદો થઈ રહ્યો છે. કારણ કે તેમની અભ્યાસુ વૃત્તિ, સંશોધન વગેરેનો ફાયદો આધુનિક ખેતી પદ્ધતિ તરીકે થાય છે.
2/ 9
હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જ્યાં ગુજરાતની સાવ પાસે આવે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં એક આઈટી એન્જીનિયરે પોતાના ફિલ્ડથી કંઈક હટકે કરવાનું નક્કી કર્યું અને બાંબૂની ખેતીનો સફળ પ્રયોગ કર્યો.
3/ 9
પ્રશાંત દાતેએ એવા પ્રયોગશીલ ખેતી પ્રયોગો કર્યા કે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પણ તેમના આ પ્રયોગની નોંધ લીધી અને તેમની મુલાકાત લીધી હતી.
4/ 9
પ્રશાંતને એક વન અધિકારીએ વાંસની ખેતી વિશે માહિતી આપી હતી. તે પછી તેણે પોતાનું ધ્યેય નક્કી કર્યું અને આઈટી જેવી ફિલ્ડની વ્હાઈટ કોલર દુનિયા છોડીને ખેતીવાડી તરફ વળવાનું નક્કી કર્યું.
5/ 9
દુનિયામાં કુલ મળીને વાંસની 148 જેટલી પ્રજાતીઓ છે અને અહીં તમને પ્રશાંતના ફાર્મમાં એક જ છત નીચે તે પૈકીની 96 પ્રજાતીઓના વાંસ જોવા મળી જાય છે. એક જ જગ્યાએ આવા જુદી જુદી અનેક વાંસની પ્રજાતિનું આવું સંકલન ક્યાંય ન હોવાનું તેમણે કહ્યું.
6/ 9
બકાલ બાંબૂ, બિધુલી બાંબૂ, સ્પેનડર બાંબૂ, લતન્યાય બાંબૂ, સિલ્ક બાંબૂ, ગોહરા બાંબૂ, કાકાળા બાંબૂ, કટાંક બાંબૂ આવી 96 પ્રજાતીઓના વાંસ તમને અહીં જોવા મળશે.
7/ 9
તેમણે તૈયાર કરેલા જુદા જુદા પ્રકારના વાંસના આ સંકલનની નોંધ ઇન્ડિયા બુક ઓપ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ જેવી દિગ્ગજ સંસ્થાઓ પણ લીધી છે.
8/ 9
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની જેમ સંબાજીરાજે છત્રપતીએ પણ પ્રશાંતના આ પ્રયોગની અને નર્સરીની મુલાકાત લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
9/ 9
વાંસની ખેતીમાં આવક વધારે હોવાથી પ્રશાંત હવે પોતાની સાથે અનેક ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે અને તેમને વાંસની ખેતી તરફ વાળી રહ્યા છે.
विज्ञापन
19
Bamboo Farming: નાશિકના યુવાને વાંસની ખેતીમાં બનાવ્યો એવો રેકોર્ડ કે રાજ્યપાલે પણ નોંધ લીધી