Home » photogallery » બિઝનેસ » 2 ટ્રિલિયન ડૉલર માર્કેટ કેપ વાળી કંપની એપલ, તેના આ પ્રોડક્ટે કરાવી તેને બમ્પર કમાણી

2 ટ્રિલિયન ડૉલર માર્કેટ કેપ વાળી કંપની એપલ, તેના આ પ્રોડક્ટે કરાવી તેને બમ્પર કમાણી

નવેમ્બર 2017માં તે પહેલીવાર 900 અરબ ડોલર વાળી કંપની બની ગઇ હતી.

  • 15

    2 ટ્રિલિયન ડૉલર માર્કેટ કેપ વાળી કંપની એપલ, તેના આ પ્રોડક્ટે કરાવી તેને બમ્પર કમાણી

    2 ટ્રિલિયન ડૉલરની (2 trillion dollar) માર્કેટ વેલ્યૂ પર પહોંચનાર એપલ (Apple) અમેરિકાની પહેલી કંપની બની ગઇ છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે એપલ (Apple Company) આ સફળતા મેળવી. અને તેના કયા પ્રોડક્ટે તેની આટલું ઘનવાન બનાવ્યું.

    MORE
    GALLERIES

  • 25

    2 ટ્રિલિયન ડૉલર માર્કેટ કેપ વાળી કંપની એપલ, તેના આ પ્રોડક્ટે કરાવી તેને બમ્પર કમાણી

    દુનિયા આઇફોન સ્માર્ટફોન બનાવનારી આ કંપની 12 ડિસેમ્બર 1980માં પબ્લિક થઇ. નવેમ્બર 2017માં તે 900 અરબ ડોલર વાળી કંપની બની ગઇ હતી. અને ઓગસ્ટ 2018માં તે એક ટ્રિલિયન ડોલર બનાવતી કંપની થઇ ગઇ.

    MORE
    GALLERIES

  • 35

    2 ટ્રિલિયન ડૉલર માર્કેટ કેપ વાળી કંપની એપલ, તેના આ પ્રોડક્ટે કરાવી તેને બમ્પર કમાણી

    હવે સવાલ તે આવે છે કે એપલતેના કયા પ્રોડક્ટથી આટલું બધી કમાણી કરી છે. 2018ના વાત કરી જ્યારે એપલ 1 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ પહોંચી હતી ત્યારે તેની સૌથી વધુ કમાણી તેના આઇફોનના કારણે આવતી હતી.

    MORE
    GALLERIES

  • 45

    2 ટ્રિલિયન ડૉલર માર્કેટ કેપ વાળી કંપની એપલ, તેના આ પ્રોડક્ટે કરાવી તેને બમ્પર કમાણી

    તે પછી વર્ષ 2019માં ભલે આઇફોન ખપત ઓછી થઇ હોય પણ તેની માર્કેટ વેલ્યૂ તેમ છતાં સારી રહી અને તેણે ગત વર્ષે સાઉદી અરામકો કંપનીને પાછળ પાડીને દુનિયાની નંબર 1 સૌથી વધુ માર્કેટ કેપ વાળી કંપની બની ગઇ. ગત વર્ષે સ્ટોક માર્કેટમાં આવતા જ તેણે 2 ટ્રિલિયન માર્કેટ કેપ મેળવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 55

    2 ટ્રિલિયન ડૉલર માર્કેટ કેપ વાળી કંપની એપલ, તેના આ પ્રોડક્ટે કરાવી તેને બમ્પર કમાણી

    એપલ કંપનીની માર્કેટ કેપ હાલ અનેક દેશોની જીડીપી જેટલી છે. તેમાં રશિયા, બ્રાઝિલ, ઇટલી, કેનેડા, સાઉથ કોરિયા,ઓસ્ટ્રેલિયા, સ્પેન, મેક્સિકો, તુર્કી, તાઇવાન, યુએઇ અને નોર્વેથી પણ વધારે છે.

    MORE
    GALLERIES