નવી દિલ્હીઃ બોલીવૂડના શહેનશાહ તરીકે જાણીતા અમિતાભ બચ્ચનની એક્ટિંગના તો ધણા દિવાના હશે. અમિતાભ બચ્ચનના ચાહકો તો તેમની ફિલ્મોની રાહ જોઈ રહ્યા હોય છે. બોલીવૂડના શહેનશાહનું ફિલ્મી કરિયર ઘણુ લાંબુ છે. જાણકારી અનુસાર, બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન માત્ર બોલીવૂડની એક્ટિંગ જ નહિ, પણ રોકાણના મામલે પણ ઘણા આગળ છે.
વર્ષ 2018માં જ્યારે અમિતાભ બચ્ચને ડીપી વાયર્સના શેર ખરીદ્યા હતા, તે સમયે તેનો ભાવ લગભગ 74 રૂપિયા હતો, પરંતુ વર્તમાન સમયમાં તેનો ભાવ વધીને 359.65 રૂપિયા પર પહોંચી ગયો છે, એટલે કે લગભગ 5 વર્ષોમાં આ કંપનીએ અમિતાભ બચ્ચનને 5 ગણો ફાયદો કરાવ્યો છે. 3 સપ્ટેમ્બર 2018થી લઈને 3 માર્ચ 2023 સુધી આ કંપનીના શેરોમાં 380 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.