Home » photogallery » business » AMAZON AND FLIP KART BIG FREEDOM SALE 72 INDEPENDENCE DAY 2018 BV

Amazon-Flipkartનો મહાસેલ આજથી, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

72માં સ્વતંત્રતા દિવસના અવસરે ઇ-કોમર્સ કંપનીઓએ મોટુ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. એમેઝન ફ્લિપકાર્ટે બીગ ફ્રીડમ સેલની જાહેરાત કરી દીધી છે.