1/ 4


4 મેથી દેશમાં એ રાજ્યો જ્યાં દારૂબંધી નથી ત્યાં દારૂની દુકાનો ખુલી ગઈ છે. દરેક રાજ્યમાં દારૂ ખરીદવા ભીડ ઉમટી પડી છે. 40 દિવસ બાદ ખુલેલી દારૂની દુકાનોથી રાજ્ય સરકારોની આવકમાં જોરદાર વધારો થયો છે. દારૂ અને પેટ્રોલ આ બે એવા ઉત્પાદનો છે જેની પર રાજ્ય સરકારો પોતાની જરૂરિયાતના હિસાબથી ટેક્સ લાદીને સૌથી વધુ રાજસ્વ વસૂલ છે. જાણીએ કેમ દારૂ વેચવાથી સરકારને કેટલો ફાયદો થાય છે...
3/ 4


રાજ્ય સરકારોને થઈ રહેલા રાજકોષીય નુકસાનને ઓછો કરવા માટે જ લૉકડાઉન હોવા છતાંય દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.