Airtel Prepaid Racharge Hike: આટલા રુપિયા મોંઘા થયા પ્રીપેડ પ્લાન્સ, ચેક કરો પૂરું લિસ્ટ
Airtel Prepaid Recharge: કંપનીના જણાવ્યા અનુસાર 9 સર્કલમાં પ્રી-પેડ રિચાર્જ મોંઘુ થઈ ગયું છે. આ વધારા બાદ હવે ગ્રાહકોએ 99 રૂપિયાના રિચાર્જ માટે 155 રૂપિયા ચૂકવવા પડશે. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોને એક રિચાર્જ માટે 56 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
Sure, you want to exit Theater Mode?
We have more galleries for you.