Home » photogallery » બિઝનેસ » 3-3 સરકારી નોકરી છોડી યુવકે આ પદ્ધતિથી કરી ખેતી, 4 લાખના ખર્ચમાં તો પૂરા 38 લાખની કમાણી થઈ

3-3 સરકારી નોકરી છોડી યુવકે આ પદ્ધતિથી કરી ખેતી, 4 લાખના ખર્ચમાં તો પૂરા 38 લાખની કમાણી થઈ

રાજસ્થાનના બારા જિલ્લામાં રહેનારા ધનરાજ લવવંશીએ 1-2 નહિ પણ, 3-3 સરકારી નોકરીઓ છોડીને ખેતીને પોતાનો બિઝનેસ બનાવ્યો અને હવે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે.

  • 16

    3-3 સરકારી નોકરી છોડી યુવકે આ પદ્ધતિથી કરી ખેતી, 4 લાખના ખર્ચમાં તો પૂરા 38 લાખની કમાણી થઈ

    નવી દિલ્હીઃ જો તમને સરકારી નોકરી મળી જાય અને પછી થોડા સમય પછી કોઈક તમને કહે કે, ખેતીવાડી કરો અને તમે નોકરી છોડી દેશો? તો તમે તેને બેવકૂફી કહેશો. પરંતુ રાજસ્થાનના બારા જિલ્લામાં રહેનારા ધનરાજ લવવંશીએ 1-2 નહિ પણ, 3-3 સરકારી નોકરીઓ છોડીને ખેતીને પોતાનો બિઝનેસ બનાવ્યો અને હવે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 26

    3-3 સરકારી નોકરી છોડી યુવકે આ પદ્ધતિથી કરી ખેતી, 4 લાખના ખર્ચમાં તો પૂરા 38 લાખની કમાણી થઈ

    જો કે, 29 વર્ષના ધનરાજ માટે આ બધુ આટલું સરળ ન હતું. તેમના આ નિર્ણય માટે તેઓએ લોકો ટોણા તો સાંભળ્યા જ પણ તેમના પરિવારના લોકોએ તો તેમનો સાથ છોડી દીધો. પરંતુ ધનરાજને પોતાના પર પૂરેપૂરો વિશ્વાસ હતો.

    MORE
    GALLERIES

  • 36

    3-3 સરકારી નોકરી છોડી યુવકે આ પદ્ધતિથી કરી ખેતી, 4 લાખના ખર્ચમાં તો પૂરા 38 લાખની કમાણી થઈ

    પરંપરાગત ખેતીમાં કંઈક નવુ શીખવા માટે તેઓ વર્ષ 2022માં મહારાષ્ટ્ર આવ્યા. તેમણે જુદી-જુદી જગ્યાઓથી ખેતી વિશે જાણકારી મેળવી અને પછી ઈઝરાયલની મલ્ટી ક્રોપ પદ્ધતિથી તેમણે તેમના ગામમાં 26 એકરમાં સોયાબીનની ખેતી શરૂ કરી.

    MORE
    GALLERIES

  • 46

    3-3 સરકારી નોકરી છોડી યુવકે આ પદ્ધતિથી કરી ખેતી, 4 લાખના ખર્ચમાં તો પૂરા 38 લાખની કમાણી થઈ

    સોયાબીનની ખેતી કરવા માટે સરકારી નોકરી છોડનારા ધનરાજે પહેલી વાર 4 લાખ રૂપિયા ખર્ચ કર્યા, પરંતુ તેમને તેનાથી લગભગ તેમણે તેનાથી લગભગ 38 લાખ રૂપિયાનો નફો કર્યો. આ વખતે તેમણે બે પ્રકારની ઓફ સિઝન શાકભાજી ઉગાડી, જેનાથી તેમને 1 કરોડ કમાણી થવાનો અંદાજ છે. આજે ધનરાજ ખેતી દ્વારા ન માત્ર પોતાની સારી કમાણી કરી રહ્યા છે, પણ તેમના ખેતરમાં 40 લોકોને રોજગાર પણ આપ્યો છે.

    MORE
    GALLERIES

  • 56

    3-3 સરકારી નોકરી છોડી યુવકે આ પદ્ધતિથી કરી ખેતી, 4 લાખના ખર્ચમાં તો પૂરા 38 લાખની કમાણી થઈ

    તેની સાથે તેઓ ડેરી ફાર્મ પણ ચલાવે છે, આજે તેમની પાસે 23 પ્રકારની ભેંસ તેમજ ગાય છે, જેમના દૂધને તેઓ મોટી મોટી ડેરીઓમાં સપ્લાય કરે છે. ધનરાજનું માનવું છે કે, સોશિયલ મીડિયા દ્વારા આજે યુવાનો ઘણુ બધુ શીખી શકે છે. તેનો યોગ્ય ઉપયોગ તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 66

    3-3 સરકારી નોકરી છોડી યુવકે આ પદ્ધતિથી કરી ખેતી, 4 લાખના ખર્ચમાં તો પૂરા 38 લાખની કમાણી થઈ

    આજે તેમના ગામના લોકો ધનરાજને ‘વૈજ્ઞાનિક’ નામથી બોલાવે છે. હવે આગળ તેમનો વેજિટેબલ હાર્વેસ્ટિંગ કંપની શરૂ કરવાનો પ્લાન છે. ધનરાજની કહાણી એક ઉદાહરણ છે, કે જો યોગ્ય તકનીક શીખવામાં આવે, તો ખેતીમાં ખોટ નહિ પણ નફો થઈ શકે છે.જ્યારે છેલ્લા 4 વર્ષમાં, શેરની કિંમત 1 રૂપિયાથી વધીને 20.72 રૂપિયા થઈ છે અને આ સમય દરમિયાન તેણે તેના રોકાણકારોને 1,800% કરતા વધુ વળતર આપ્યું છે. કંપનીના શેરમાં તેજીનું વલણ હજુ પણ છે અને છેલ્લા કેટલાક દિવસોથી તેના શેર સતત અપર સર્કિટ લગાવી રહ્યા છે.

    MORE
    GALLERIES