Dhruvik Gondaliya, Bhavnagar: ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં છાપરી ગામનાં ખેડૂત હરેશભાઇ મનુભાઇ જાળોધરે બીએસસી એગ્રો સેન્ટર સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ દાડમની ખેતી કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, દાડમનાં એક ઝાડમાંથી આઠથી દસ કિલો દાડમનુ ઉત્પાદન થઇ રહ્યું છે.
2/ 8
એક કિલો દાડમનાં 80થી 90 રૂપિયા ભાવ મળી રહ્યાં છે. એક વીઘે 1700થી 1800 કિલો દાડમનું વર્ષે ઉત્પાદન લઇ રહ્યાં છે તેમજ ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરી રહ્યાં છે.
3/ 8
ખેડૂત હરેશભાઇ મનુભાઇ જાળોધર 25 વીઘામાં દાડમની ખેતી કરી રહ્યાં છે. પાંચ ફુટ બાય પાંચ ફટનાં ઘનિષ્ટ ખેતી પદ્ધતિથી વાવેતર કર્યું છે. એક હેકટરમાં 1250 જેટલા છોડનું વાવેતર કર્યું છે.
4/ 8
દાડમના છોડના યોગ્ય વિકાસ માટે સમય સમય પર ખાતર જરૂર હોય છે. દર વર્ષે બગીચાના છોડમાં 10 કિલો ગાયનું છાણ, 200 ગ્રામ નાઇટ્રોજન, ફોસ્ફરસનું 120 ગ્રામ અને 100 ગ્રામ પોટેશ આપવું જોઈએ.
5/ 8
નાઇટ્રોજનની સપ્લાય માટે કાળી જમીનમાં યુરિયાનો ઉપયોગ અને લાલ જમીનમાં કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ ઉપયોગ કરવી જોઈએ. ખાતરની માત્રા દર વર્ષે વધારવી જોઈએ.
6/ 8
દાડમનો પાક સામાન્ય હલકીથી થોડી છીછરી જમીનમાં થઈ શકે. પરંતુ વિશેષ સારૂ અને ગુણવત્તાયુકત ઉત્પાદન લેવા માટે મધ્યમ કાપી અને ગોરાડુ જમીન વધારે માફક આવે છે.
7/ 8
દાડમની ખેતીથી ખેડૂતને મોટો લાભ થયો છે.
8/ 8
દાડમની જાતોમાં ધોળકા, ગણેશ, મૃદૃલા, આરકતા, જયોતિ, રૂબી, લગવા વગેરે જાતો જાણીતી છે.
18
BSC કરેલા ખેડૂતની અનોખી પહેલ, આ રીતે દાડમની ખેતી કરી મેળવી જંગી આવક