Home » photogallery » બિઝનેસ » ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામના ખેડૂતે અનોખા લીંબુની ખેતી કરે છે. જણાવી દઈએ કે, આ લીંબુના બીજ થતા નથી, આથી તેમણે બીજ વગરના લીંબુની ખેતી કરીને કમાણી કરી રહ્યા છે.

  • Local18
  • |
  • | Bharuch, India

  • 111

    ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

    Aarti Machhi, Bharuch: ભરૂચના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખેડૂત લીંબુની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. વન વિભાગના માધ્યમથી મળેલા એક છોડની અનેક કલમો બનાવી બીજ વગરના લીંબુ ખેડૂતે ઉગાડયાં છે.

    MORE
    GALLERIES

  • 211

    ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામના ખેડૂત ભરતભાઇ પટેલે ધોરણ 12 સુંધી અભ્યાસ કર્યો છે. તેઓ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ કંઇક નવું કરવા માટે જાણીતા છે. ભરતભાઇ પટેલને તેમના પ્રયોગોને કારણે પ્રગતિશીલ ખેડૂતનો એવોર્ડ પણ મળ્યો છે.

    MORE
    GALLERIES

  • 311

    ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

    તેઓ અવારનવાર વન વિભાગની બેઠકમાં જાય છે. આવી જ એક મિટિંગ દરમિયાન વન વિભાગ તરફથી લીંબુનો છોડ આપવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 411

    ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

    તેમણે ઘરમાં ખાવા પૂરતા જ તે છોડ ઉગાડ્યો હતો. જો કે બીજ વગરના અને સારા લીંબુ થતા ખેડૂતે જાતે જ તેની કલમ બનાવી હાલ લીંબુની ખેતી કરી રહ્યા છે. હાલ માર્કેટમાં લીંબુનો ભાવ પણ ખૂબ વધારે છે.

    MORE
    GALLERIES

  • 511

    ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

    પ્રગતિશીલ ખેડૂતે જાતે જ કલમ કરીને બનાવેલા છોડથી તેઓ સારી આવક મેળવી રહ્યા છે. ભરતભાઇ પટેલે સિડલેસ લીંબુડીના છોડ કલમ કરીને 10 વર્ષ પહેલા વાવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 611

    ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

    ખેડૂત સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ખેડૂત આ ખેતીમાં કોઈ પણ જાતનું કેમિકલનો વપરાશ કરતા નથી. તો ખેડૂતને સીડલેશ એટલે કે બીજ વગરના લીંબુઓનું સારું ઉત્પાદન મળી રહે છે.

    MORE
    GALLERIES

  • 711

    ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

    હાલ લીંબુ માર્કેટમાં વેપારીઓ 100 રૂપિયા ભાવે વેચાણ કરે છે. જો કે ખેડૂત તેને 50 રૂપિયાના ભાવે આપે છે.

    MORE
    GALLERIES

  • 811

    ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

    સીડલેસ લીંબુના ઝાડ ઉપર એક સાથે 10 નહીં પરંતુ 10 કિલો કે તેથી વધુ ઝૂમખાં બંધ લીંબુ છોડ ઉપર ઝુલતા નજરે પડી રહ્યા છે.ખેડૂતની આવડત અને નવું કરવાની જીજ્ઞાસા તેઓની સૂઝબૂઝથી પ્રગતિશીલ ખેડૂતની યાદીમાં સ્થાન અપાવે છે.

    MORE
    GALLERIES

  • 911

    ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

    લીંબુના ફાયદા વિશે તમામ લોકો જાણતા જ હોય છે ફક્ત શરબત નહીં લીંબુ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે લીંબુના સેવનથી શરીરમાં એનર્જી સાથે ડીહાઇડ્રેશનમાં રાહત આપે છે. જેથી લીંબુનું સેવન અનેક રીતે ગુણકારી હોય છે.

    MORE
    GALLERIES

  • 1011

    ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

    બીજ વગરના લીંબુની ખેતી, ખેડૂતે કરી મોટી કમાણી

    MORE
    GALLERIES

  • 1111

    ખેડૂતે કરી કમાલ: જાણો કેવી રીતે કરવામાં આવે છે બીજ વગરના લીંબુની ખેતી

    બીજ વગરના લીંબુની ખેતી, ખેડૂતે કરી મોટી કમાણી

    MORE
    GALLERIES