Home » photogallery » business » AFTER BUYING THE GOODS WANT THE BILLS THE MODI GOVERNMENT WILL GIVE THE PRIZE AP

હવે સામાન ખરીદ્યા પછી બીલ માંગો, મોદી સરકાર આપશે ઈનામ

જીએસટી કલેક્શન વધારવા માટે સરકાર ગ્રાહકોને ખરીદી સમયે રસીદ લેવા પ્રત્યે પ્રોત્સાહિતી કરવા માટે લોટરી સ્કીમ (Lottery Scheme) શરૂ કરવાનું વિચારી રહી છે. લૉટરી સ્કીમ અંતર્ગત લકી ડ્રોમાંથી પસંદ થયેલા ગ્રાહકોને સરકાર ઈનામ આપશે.