Home » photogallery » બિઝનેસ » Budget 2023 Memes: 'બૈતે ક્યા હો નાચો...' બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો માહોલ, જુઓ લોકોની પ્રતિક્રિયા...

Budget 2023 Memes: 'બૈતે ક્યા હો નાચો...' બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો માહોલ, જુઓ લોકોની પ્રતિક્રિયા...

Budget 2023 Memes: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશવાસીઓ સામે સામાન્ય બજેટ (Budget 2023-24) રજૂ કર્યું છે. દર વર્ષની જેમ આ બજેટને લઈને પણ લોકોને ઘણી અપેક્ષાઓ હતી. બજેટ રજૂ થયા બાદ જ લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના દિલ કા હાલ જણાવવાનું શરૂ કરી દીધું હતું. ટ્વિટર પર #Budget2023 ટ્રેન્ડમાં છે. આ વર્ષના બજેટમાં લોકોને ટેક્સ સ્લેબમાં રાહત મળી છે. હવે નવી કર વ્યવસ્થા હેઠળ 7 લાખ સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ ગઈ છે. આ છૂટ અગાઉ 5 લાખ સુધીની હતી. જૂની કર વ્યવસ્થા હેઠળ, કર મુક્તિ મર્યાદા હવે 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. ચાલો તમને બતાવીએ કે, લોકો કેવા કેવા રિએક્શન આપી રહ્યા છે...

विज्ञापन

  • 15

    Budget 2023 Memes: 'બૈતે ક્યા હો નાચો...' બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો માહોલ, જુઓ લોકોની પ્રતિક્રિયા...

    સ્વાતિ નામની યુઝરે ટ્વિટર પર એક ફની મીમ શેર કરી છે. આ મીમ એવા લોકો માટે છે જેઓ બજેટની મુશ્કેલ ભાષા સમજી શકતા નથી. ધમાલ ફિલ્મનો સીન પોસ્ટ કરતાં તે લખે છે, 'મૈં અપની સીએ દોસ્ત કો-'પઢ તો બે ક્યા લિખા હુઆ હૈ.'

    MORE
    GALLERIES

  • 25

    Budget 2023 Memes: 'બૈતે ક્યા હો નાચો...' બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો માહોલ, જુઓ લોકોની પ્રતિક્રિયા...

    ટ્વિટર યુઝર શાહિદે આ વર્ષના બજેટ પર શાનદાર પ્રતિક્રિયા પોસ્ટ કરી છે. તેમના શેર કરેલા મીમમાં, તેમણે તેમની ખુશી દર્શાવી હતી, જેમની વાર્ષિક આવક 7 લાખ સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે અને બીજી તરફ GST ચાર્જ અંગે નિરાશા પણ દર્શાવી હતી.

    MORE
    GALLERIES

  • 35

    Budget 2023 Memes: 'બૈતે ક્યા હો નાચો...' બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો માહોલ, જુઓ લોકોની પ્રતિક્રિયા...

    ટ્વિટર યુઝર સ્વાતિ દીક્ષિતે મહાભારતના દ્રશ્યની તસવીર પોસ્ટ કરી છે. યુઝરે બજેટ સ્પીચમાં લખ્યું કે, મધ્યમ વર્ગના લોકો - 'મને લાગે છે કે, મેં ઘાયલ થવા માટે જન્મ લીધો છે.'

    MORE
    GALLERIES

  • 45

    Budget 2023 Memes: 'બૈતે ક્યા હો નાચો...' બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો માહોલ, જુઓ લોકોની પ્રતિક્રિયા...

    Kadak Chai નામના યુઝરે ટ્વિટર પર એક અદ્ભુત મીમ પોસ્ટ કરી છે. અજય દેવગણની તસવીર શેર કરતાં તેણે લખ્યું કે, 'બજેટ સ્પીચમાં દરેક વ્યક્તિ ઈન્કમ ટેક્સની ચર્ચા કરે છે, પરંતુ અમારું શું? અમે બેરોજગાર છીએ.'

    MORE
    GALLERIES

  • 55

    Budget 2023 Memes: 'બૈતે ક્યા હો નાચો...' બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો માહોલ, જુઓ લોકોની પ્રતિક્રિયા...

    જયેશ નામના ટ્વિટર યુઝરે વડાપ્રધાન મોદીની તસવીરને મીમ તરીકે શેર કરી છે. કેપ્શનમાં લખ્યું કે, 'જે લોકો વાર્ષિક 7 લાખ સુધીની કમાણી કરે છે તેમના માટે કોઈ ટેક્સ નહીં - 'બૈઠે ક્યા હો નાચો.'

    MORE
    GALLERIES