APSEZના CEO અને હોલ ટાઈમ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, "APSEZનું ફ્લેગશિપ પોર્ટ મુંદ્રા તેના તમામ નજીકના સ્પર્ધકોને સારા માર્જિનથી પાછળ છોડી રહ્યું છે અને વોલ્યુમની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું બંદર બન્યું છે." ગયા શુક્રવારે કંપનીના શેરમાં રિકવરી જોવા મળી હતી. કંપનીનો શેર લગભગ 1.50 ટકાના વધારા સાથે રૂ. 559.80 પર બંધ થયો હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)ગ્લેનમાર્ક લાંબા કોન્સોલિડેશનના પીરીયડથી બ્રેકઆઉટના નજીક છે. સ્ટોકમાં F&O સ્પેસમાં ફ્રેશ, બિલ્ટ-અપ પોઝિશન પણ જોવા મળી છે. જો આ શેર 445 રૂપિયા તૂટે તો નજીકના ગાળામાં 500 રૂપિયા તરફની ચાલ જોવા મળી શકે છે. નીચેની તરફ સપોર્ટ રૂ. 428માં દેખાઈ રહ્યો છે.