સિમેન્ટ કંપનીઓની વાત કરીએ તો અંબુજા સિમેન્ટ લિમિટેડના (Ambuja Cement) શેરમાં લગભગ 3 ટકાનો ઉછાળો છે. BSE પર તે 352.25 પર હતો. આ સમય દરમિયાન તે NSE પર 350.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીની બજાર કિંમત 69,944.35 કરોડ છે. એસોસિયેટેડ સિમેન્ટ કંપની (ACC) નો સ્ટોક સેન્સેક્સ અને નિફ્ટી પર અનુક્રમે 1766.00 અને 1,759.80 પર છે. તેનું માર્કેટ કેપ રૂ. 33,163.23 કરોડ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)ગ્લેનમાર્ક લાંબા કોન્સોલિડેશનના પીરીયડથી બ્રેકઆઉટના નજીક છે. સ્ટોકમાં F&O સ્પેસમાં ફ્રેશ, બિલ્ટ-અપ પોઝિશન પણ જોવા મળી છે. જો આ શેર 445 રૂપિયા તૂટે તો નજીકના ગાળામાં 500 રૂપિયા તરફની ચાલ જોવા મળી શકે છે. નીચેની તરફ સપોર્ટ રૂ. 428માં દેખાઈ રહ્યો છે.