Home » photogallery » બિઝનેસ » Aadhaar Card : જાણી લો આધારકાર્ડના દુરુપયોગને લઇને UIDAIએ શું કહ્યુ

Aadhaar Card : જાણી લો આધારકાર્ડના દુરુપયોગને લઇને UIDAIએ શું કહ્યુ

આધાર કાર્ડ એક ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયુ છે. કોઇ પણ કામ હોય આઇડી પ્રૂફ તરીકે તેની જ માંગણી કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યુ છે કે તમે જ્યારે કોઇને આની કોપી અથવા તો નંબર આપો છો તો તેનો ખોટો ઉપયોગ પણ થઇ શકે છે.

  • 15

    MORE
    GALLERIES

  • 25

    Aadhaar Card : જાણી લો આધારકાર્ડના દુરુપયોગને લઇને UIDAIએ શું કહ્યુ

    બેંક એકાઉન્ટ ખોલાવવું હોય કે એરપોર્ટ પર ચેકિંગ કરાવવાનું હોય, નોકરી જોઇન કરવી હોય કે ભાડા કરાર બનાવવો હોય તમામ કામો માટે આધારકાર્ડની જરૂર પડે છે. આવામાં તમારો આધારકાર્ડ ઘણા લોકો સુધી પહોંચે છે અને તેનો દુરપયોગ થવાનું જોખમ રહે છે.

    MORE
    GALLERIES

  • 35

    Aadhaar Card : જાણી લો આધારકાર્ડના દુરુપયોગને લઇને UIDAIએ શું કહ્યુ

    UIDAI ના જણાવ્યા પ્રમાણે આધાર નંબરનો ઉપયોગ કરીને કોઇ તમને નુક્સાન નહીં પહોંચાડી શકે આ અન્ય આઇડી પ્રૂફની જેમ જ કામ કરે છે અને આને તમે સર્વિસ પ્રોવાઇડર સાથે ઉપયોગમાં લઇ શકો છો.

    MORE
    GALLERIES

  • 45

    Aadhaar Card : જાણી લો આધારકાર્ડના દુરુપયોગને લઇને UIDAIએ શું કહ્યુ

    આધારકાર્ડ એ ઘણા અન્ય ઓળખ દસ્તાવેજો કરતાં વધુ સુરક્ષિત છે, કારણ કે અન્ય IDsથી વિપરીત, આધારને બાયોમેટ્રિક અને OTP પ્રમાણીકરણ અને QR કોડ દ્વારા તરત જ ચકાસી શકાય છે.

    MORE
    GALLERIES

  • 55

    Aadhaar Card : જાણી લો આધારકાર્ડના દુરુપયોગને લઇને UIDAIએ શું કહ્યુ

    આ ઉપરાંત, આધાર એક્ટ, 2016 હેઠળ, જ્યારે પણ કોઈ વ્યક્તિ તમારા આધાર નંબરનો દુરુપયોગ કરે છે અથવા તમને કોઈ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો દંડ અને જેલ સહિતની સખત સજાની જોગવાઈ છે.

    MORE
    GALLERIES