Home » photogallery » business » 8 STOCKS THAT GAINED MORE THAN 50 PERCENT DURING LAST THREE YEARS DO YOU HAVE GH VZ

Stock to Watch: આ 8 શેરમાં સતત છેલ્લા 3 વર્ષથી જોવા મળ્યું 50 ટકાથી વધુ રિટર્ન, શું રોકાણ કરવું હિતાવહ?

Stocks to buy: અદાણી ગ્રીન એનર્જી શેર નાણાકીય વર્ષ 2022માં આ શેરમાં અત્યારસુધીમાં 66 ટકાનો વધારો થયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2021માં તે 619 ટકા વધ્યો હતો અને નાણાકીય વર્ષ 2020માં તેમાં 312 ટકાનો ઉછાળો નોંધાયો હતો.