Home » photogallery » business » 5 CARS WITH BEST MILEAGE TO BUY THIS DIWALI 2021 KNOW DETAILS VZ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી પરેશાન છો? આ 5 કાર તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, આપશે શાનદાર માઇલેજ

Cars with good mileage: દિવાળીનો તહેવાર નજીક હોવાથી અનેક લોકો કારની ખરીદી કરશે. હાલ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને લોકો કારની પસંદગી કરવામાં મૂંઝવણી અનુભવી રહ્યા છે.